OMG / 80 કરોડનું ઘર 3 કરોડની ગાડી, આવી શાનદાર લાઈફ જીવે છે અનુષ્કા-વિરાટ, નેટવર્થ જાણીને ઉડી જશે હોંશ
તેમના ચાહકો તેને 'વિરુષ્કા' કહીને બોલાવે છે. વિરાટ અને અનુષ્કા બંને પોતપોતાની ફિલ્ડમાં સફળ છે.
વિરાટ અને અનુષ્કાએ ઘણી જાહેરાતોમાં સાથે કામ કર્યું છે. એમાં કોઈ શંકા નથી કે બંને લક્ઝરી લાઈફ જીવે છે.
બંનેની કમાણી કરોડોમાં છે. આવો જાણીએ વિરાટ અને અનુષ્કાની કુલ નેટવર્થ વિશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની કુલ સંપત્તિ 1250 કરોડ રૂપિયા છે. એકલા વિરાટની કુલ સંપત્તિ 900 કરોડ રૂપિયા છે.
લગ્ન પછી વિરાટ અને અનુષ્કા એક આલીશાન ઘરમાં રહે છે, જેની કિંમત લગભગ 34 કરોડ રૂપિયા છે.
આ સિવાય વિરાટનું દિલ્હીમાં પોતાનું એક ઘર પણ છે જેની કિંમત 80 કરોડ છે. તેમનું ઘર 500 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ અને અનુષ્કાની નેટવર્થ 12 અબજ રૂપિયા છે.
આ સુંદર ઘર સિવાય આ કપલ પાસે મોંઘી કારોનું કલેક્શન પણ છે. તમને જણાવી દઈએ કે વિરાટ પોતે રેન્જ રોવરનો બ્રાન્ડ એમ્બેસેડર છે.
THANK YOU