ખુલાસો / બેડરૂમની બહાર પણ રોમેન્ટિક થઈ જાય છે આપણો કબીર સિંઘ, શાહિદ કપૂરની પત્નીએ ન કહેવાની વાત પણ કહી દીધી

શાહિદ કપૂર અને મીરા રાજપૂત એક એવી જોડી છે, જે દરેક વખતે સુંદર લાગે છે.

 બંનેના પરિવારની મંજૂરી બાદ એકબીજાના જીવનસાથી બન્યાં અને આંતરિક પ્રેમની સાથે તેઓ પોતાના જીવનનો સફર આગળ વધારી રહ્યાં છે.

શાહિદ અને મીરા એકબીજાને પાગલની જેમ પ્રેમ કરે છે અને પોતાના જીવનમાં પ્રેમરસ ભરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. 

 એક વખત તો પ્રયોગ કરવાના ચક્કરમાં તેઓ એટલી હદે પહોંચી ગયા કે તમને જાણીને પણ હેરાની થશે. 

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સુંદર જોડીમાંથી એક શાહિદ કપૂર અને મીરા રાજપૂતની જોડી છે.

 બંનેના લગ્નને સાત વર્ષ પૂર્ણ થવાના છે. પરંતુ હજી પણ બંનેની વચ્ચે પ્રેમ યથાવત છે. મીરા તેના પતિ માટે પ્રેમનો એકરાર કરવાની કોઈ તક છોડતી નથી.

તો શાહિદ પણ તેની પત્ની પર ખૂબ પ્રેમ વરસાવે છે. સોશિયલ મીડિયાની ક્વીન મીરા રાજપૂત ભલે લાઈમલાઈટથી દૂર હોય. 

પરંતુ તેમને ખબર છે કે ચર્ચામાં કેવીરીતે રહેવાય. એક વખત તો તેમણે નેશનલ ટીવી પર પોતાની સેક્સ લાઈફ વિશે ખુલાસો કરી દીધો હતો. 

THANK YOU